Aeli radhadi re…

Aeli Radhadi Re | Hiren Jadvani | Krishna kalathiya | K Digital | Ali Radhadi RE | Eli Radhadi RE |

Visit The Author's Website

Watch this video all dears and enjoy your mind 😊♥️😇
.

*મન મનોહર ની વાંસળી જ્યારે વાગતી હોય ,ત્યારે સમગ્ર વિશ્વ ઘેલું બને છે.*
🌹🌹🌹🌹🌹🌹🌹
*પ્રેમ ની મુરત ક્રિષ્ના અને તેની પરછાઇ રાધા,*
♥️♥️♥️♥️♥️♥️
*જેને રાધા માને છે,*
*જેના પર રાધા ને ગર્વ છે,*
*આ કૃષ્ણ છે જે રાધા છે..*
💓💓💓💓💓💓💓
*પ્રેમ થી મોટો આકાર અને ક્રિષ્ના થી મોટો કલાકાર આ વિશ્વ માં કોઈ નથી.*
🎭🎭🎭🎭🎭🎭🎭🎭
*રાધા કૃષ્ણ નું નામ એટલેજ પ્રેમ નું પ્રતિક..*
💗💗💗💗💗💗💗
*એટલેજ ....તો રાધા લખવા માં પણ બે વાર "કાનો" આવે છે...*
💫💫💫💫💫💫💫💫💫
*"બસ આવી જ રીતે રાધા કૃષ્ણ ના રૂઠવું મનાવવું અને પ્રેમ નો એકરાર કરતું સુંદર ગીત એટલે જ*
❣️❣️❣️❣️❣️❣️
✨✨✨✨✨
*"એલી રાઘડી રે..... * Jemish dhanani video.

Share this?
Tags: